Friday, 28 September 2012

TET EXAMINATION

વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાક.)

જાહેરાત

ઠરાવો

ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

TET EXAMINATION

ઉમેદવારે TET પરીક્ષા જો એક કતા વધુ વખત આપી હોય તો છેલ્લે આપેલ પરીક્ષાના ગુણ દર્શાવવાના રહેશે. ચકાસણી દરમ્યાન TET પરીક્ષાના પરિણામની માહિતી ખોટી રાજુ કરેલ હશે તો ઉમેદવારનું ફોર્મ આપોઆપ રદ થશે. આપે ભરેલી માહિતી ઉપરથી આપનુ મેરિટ જનરેટ થશે. આ માહિતી દરેક વ્યક્તિ માટે ઉપ્લબ્ધ રહેશે. આપે આપેલ માહિતી સામે કોઈ પણ વ્યક્તિ વાંધો ઉઠાવી શકશે. માટે આપે દરેક માહિતી સાચી જ ભરવી. 

(http://www.vidyasahayakgujarat.org) source information

આદીજાતિ વિદ્યાવિકાસ અને કન્યા કેળવણી અભિયાન ગુજરાત રાજ્ય માટે વિવિધ જગ્યાઓ  ભરવાની છે


THIS  IS NEW WEBSITE... 

You can also submit your application using www.gsecs1.org

Last Date Of the Form Submission is 30/9/2012

Thursday, 27 September 2012

બી.એડ.બી.એ. તથા પીટીસી .. ટેટ પાસ માટે ખુશ ખબર ....

વિદ્યાસહાયક પ્રાથમિક ધોરણ ૬ થી ૮ માં શિક્ષકોની કુલ૮૮૦૦ શિક્ષકોની ભરતી


  1.  ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦શિક્ષકો
  2.  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકો
  3.  સામાજિક વિજ્ઞાન૩૫૦૦ શિક્ષકોની


  ભરતી તા.૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા.૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી